મનોહર ધાકડ સાથે અશ્લિલ અવસ્થાવાળી મહિલા સામે આવી. “પુલિસવાલો ને મુઝે બહોત ગલત બોલા હૈ. ગંદા બોલા હૈ."
મંદસોર, મધ્યપ્રદેશ નજિકના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભાજપ નેતા મનોહર લાલ ધાકડ સાથે શારીરિક સંબંધ બાંધનાર મહિલાની ઓળખ થઈ છે. પોલીસે કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ દાવો કર્યો છે કે વીડિયોમાં દેખાતી મહિલા મંદસૌર જિલ્લાની એક સરકારી શાળામાં શિક્ષિકા છે અને તેણીની બદલી અંગે મનોહરલાલ ધાકડના સંપર્કમાં આવી હતી. કોંગ્રેસ નેતાનો દાવો છે કે તે અધિકૃત માહિતી હતી કે સંબંધિત મહિલા સરકારી શાળામાં શિક્ષિકા છે અને આરોપી નેતાજીની પત્ની જિલ્લા પંચાયતની સભ્ય છે. સરકારી શાળાઓ પણ જિલ્લા પંચાયત હેઠળ આવે છે, તેથી નેતાજીએ સંબંધિત શિક્ષિકાને તેમની નોકરી અંગે બદલી અથવા રાજકીય પ્રલોભનનો ડર આપ્યો હશે. તેથી, આ મામલો બળાત્કાર જેટલો હોઈ શકે છે, તેથી પોલીસ તપાસ નિષ્પક્ષ હોવી જોઈએ. રતલામ રેન્જના ડીઆઈજી મનોજ કુમાર સિંહના નિર્દેશ પર, મંદસૌરની ભાનપુરા પોલીસે મનોહરલાલ અને તેની મહિલા સાથી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
હવે આ મહિલાનો વિડીયો વાઈરલ થયો
છે. જેમાં રડતા-રડતા તેનીએ આપેલ નિવેદન બીજા ઘણાં ભાંડા ફોડનાર સાબિત થઈ શકે છે. તેણીએ
કહ્યું છેઃ
“પુલિસવાલો ને મુઝે બહોત ગલત બોલા હૈ. ગંદા બોલા હૈ. મેરી જાન ખતરે મેં
હૈ. પુલિસવાકે ભી ઈનકે સાથ મેં હૈ. મેરી ફેમિલી કો બચા લેના. મેરે મા-બાપ કો બચા લેના.
પ્લીઝ”
આ પહેલાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતી મહિલા મંદસૌર જિલ્લાની એક સરકારી શાળામાં શિક્ષિકા છે. મહિલા શિક્ષિકા પોતાની બદલી અંગે નેતાના સંપર્કમાં આવી હતી. નેતાની પત્ની જિલ્લા પંચાયત સભ્ય છે, સરકારી શાળાઓ પણ જિલ્લા પંચાયત હેઠળ આવે છે. આવી સ્થિતિમાં, તે પોતાનું ટ્રાન્સફર કરાવવા માંગતી હતી. બ્લેકમેઇલિંગનો કેસ હોવાની પણ શક્યતા. એવી આશંકા છે કે આ સમગ્ર મામલો બ્લેકમેલિંગ સાથે પણ સંબંધિત હોવાની ચર્ચા પણ થઈ હતી. ભાજપ નેતા મનોહર લાલ ધાકડની ધરપકડ બાદ મહિલાની શોધખોળ તેજ થઈ ગઈ છે. જે હવે પૂરી થયાની વાત છે અને તેણીનું વિડીયો નિવેદન પણ સામે આવ્યું છે.
भारतीय राजनीति और समाज जीवन को शर्मसार करनेवाले cctvमें मनोहर धाकड के साथ आपत्तिजनक अवस्थावाली महिला का बयान
#viral #video #cctv #mandsor #controversial #leader #woman #news
CLICK LINK
https://www.instagram.com/
અત્રે ઉલ્લેખનીય છે કે એમપીના મંદસોરમાં ભાજપ નેતા મનોહર લાલ
ધાકડ હાઇવે પર એક મહિલા સાથે સેક્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો ૧૩ મે, મંગળવારના રોજ દિલ્હી-મુંબઈ
એક્સપ્રેસવેનો છે. આ સમગ્ર ઘટના એક્સપ્રેસવે પર લગાવવામાં આવેલા ઉચ્ચ સુરક્ષાવાળા
સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી, જે હવે વાયરલ થઈ ગઈ છે. વીડિયોમાં
મનોહર ધાકડ પોતાની કાર સાથે રસ્તાની બાજુમાં મહિલા સાથે સેક્સ માણી રહેલા જોવા મળી
રહ્યાં છે.
No comments